Comeuppance

A brat
picked up a stone
and hurled it at a tree.
But the tree was not a martyr!
Why would she turn the other trunk?
So she stretched a branch
and whacked that boy
such that
the brat raced homewards raced,
and all the marbles
every single one in his pocket
dropped on the road
rolled away!

એક દૃશ્ય કાવ્ય-

એક અડવીતરા છોકરાએ
પથ્થર લઈને
એક ઝાડને દઈ માર્યો!
પણ ઝાડ કઈ થોડું જ ખ્રિસ્તી હતું કે
બીજું થડ ધરે!
તેણે પોતાની ડાળ લંબાવીને
પેલા અડવીતરા છોકરાની પૂઠે
એવી તો ફટકારી
કે છોકરો પંપાળતો પંપાળતો
પોતાના ઘર ભણી
એવો તે ભાગ્યો કે
રસ્તામાં તેના ખીસ્સામાંની
બધી જ લખોટીઓ
વેરાઈ ગઈ!